Slide

You are the Chisel… You the Sculptor…
And You the Stone!
Life is what You make it!

There is no other effective elixir in life for the mind, body and soul, than ‘inspirational reading.’ Be it the magic of prose or the charm of poetry, once they enchant your spirit, it is an experience of supreme joy and heavenly bliss.

Nothing else has as much power to inject strength and courage in the depressed, instill hope and joy in the disheartened and infuse solace and comfort in the distressed.

Even for those in good spirits, ‘inspirational reading’ stimulates, motivates and rejuvenates them to achieve greater heights and grants them the vision and fortitude to lead a more meaningful and fulfilling life!

Presented herewith are 39 Inspirational & Motivational E-Books, published by Inspirations Unlimited and Shri M. P. Patel Foundation.

A Home without Motivational Books …
… is like a Body without a Soul!

Inspirational Gems to Empower Your Life

Featuring a Classic and Colourful Compilation of Inspiring Poems, Parables and Points to Ponder to cheer and nourish your mind and spirit and empower your life beyond your wildest imaginations!

EDITED BY: MUKESH M. PATEL
KRUTI S. SHAH

જીવન પ્રેરક ચિંંતન રત્નો

પ્રેરક કાવ્યો, બોધ કથાઓ તેમજ મનનીય ચિંતન કણિકાઓનું સુંદર અને કલાત્મક સંકલન જે તમારા મન તેમજ આત્માના પુષ્ટિકરણ સાથે કલ્પનાતીત ક્ષિતિજો ખોલી તમારા જીવનને સદાબહાર બનાવશે!

સંપાદનઃ મૂકેશ એમ. પટેલ અને કૃતિ એસ. શાહ

જીવનનું સાચું સુખ

સુખ, સામર્થ્ય, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરવાના શાશ્વત નિયમો સુપ્રસિદ્ધ અમેરીકી લેખક રાલ્ફ વાલ્ડો ટ્રાઈનના અંગ્રેજી પુસ્તક ‘What All the World’s Seeking’નો શ્રીમતી મીરાંબેન ભટ્ટ દ્વારા ગુજરાતી ભાવાનુવાદ

અનંત સાથે એકતાર

મનુષ્યની વ્યક્તિગત ચેતના બ્રહ્માંડવ્યાપી પરમચેતના સાથે કેવી રીતે એકાકાર થઈ શકે તેની સાધના આલેખનું સુપ્રસિદ્ધ અમેરીકી લેખક રાલ્ફ વાલ્ડો ટ્રાઈનના સુવિખ્યાત આધ્યાત્મિક અંગ્રેજી પુસ્તક ‘In Tune with the Infinite’નો શ્રીમતી મીરાંબેન ભટ્ટ દ્વારા ગુજરાતી ભાવાનુવાદ

જીવનસંધ્યાનું સ્વાગત

જીવનની છેલ્લી પળ સુધી તંદુરસ્ત, ક્રિયાશીલ તેમજ પ્રફુલ્લિત જીવન માટેનું હેતુલક્ષી આયોજન કરવાની પ્રેરણા આપતું અનેરું પુસ્તક

લેખિકાઃ શ્રીમતી મીરાંબેન ભટ્ટ

સફળતાની કેડીએ

જીવનમાં આશા, ઉત્સાહ, પ્રેરણા અને શક્તિનું સિંચન કરતું જીવનોપયોગી પુસ્તક

લેખકઃ શ્રી મુકુન્દ શાહ

સુખ… શાંતિ… અને સમૃદ્ધિના પંથે…

વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ માનવીનું જીવન જીવવા જેવું કેમ બનાવી શકાય તેની પ્રેરણા આપતું પુસ્તક

લેખકઃ શ્રી મુકુન્દ શાહ

જાગો ! ફિર એક બાર

વર્તમાન પરિસ્થિતિનું યથાર્થ ચિત્રણ કરી આત્મસુદારણાનો મર્મસ્પર્શી સંદેશ આપતું પુસ્તક

લેખકઃ ડૉ. ચન્દ્રકાન્ત મહેતા

પ્રભાતનાં કિરણો

માનવ જીવનમાં અંધકારના પરિબળોને પ્રભુની પ્રકાશમય પ્રેરણાથી પ્રભાતમાં પરિવર્તન કરવાનું માર્ગદર્શન આપતું પુસ્તક

લેખિકાઃ શ્રીમતી જ્યોતિબેન થાનકી

ચાલો, જીવનને આનંદમય બનાવીએ

પ્રભુની અણમોલ બક્ષિસસમા માનવ જીવનને સાચા અર્થમાં સાર્થક કરી આનંદમય બનાવવાના હેતુસર પથદર્શક એવું પુસ્તક

લેખિકાઃ શ્રીમતી જ્યોતિબેન થાનકી

પ્રગતિના પંથે

જીવનનું ધ્યેય નક્કી કરી, પ્રગતિના અવરોધ અસરકારક સામનો કરી, લક્ષ્યને સફળતાપૂર્વ કરવા પ્રેરણાશક્તિનું ભાથું પુરું પાડતું પુસ્તક

લેખિકાઃ શ્રીમતી જ્યોતિબેન થાનકી

આધુનિક માનવ શાંતિની શોધમાં

રામકૃષ્ણ મિશનના સ્વામી નિખિલેશ્વરાનંદજી આધ્યાત્મિક પ્રવચનોમાંથી પ્રેરણા મેળવી દેનિક જીવનમાં શાંતિ અને સ્વસ્થતા પ્રાપ્ત કરવા માટે.

સંપાદિકાઃ શ્રીમતી જ્યોતિબેન થાનકી

એકાગ્રતા અને ધ્યાન

સફળતાનાં સ્વર્ણિમ સોપાનોનું અનેરું વચનામૃત સ્વામી નિખિલેશ્વરાનંદના આધ્યાત્મિક પ્રવચનો ઉપર આધારિત આધ્યાત્મિક પથના યાત્રિકને અનોખું વ્યવહારુ માર્ગદર્શન આપતી લેખમાળા

સંપાદિકાઃ શ્રીમતી જ્યોતિબેન થાનકી

પ્રતિભાસંપન્ન સંતાનની પ્રાપ્તિ

યોગ દ્વારા ઘડપણમાંથી મુક્તિ

ઉચ્ચ જીવન

સવાસો વરસ જીવવું છે?

રોગનિવારક મહાઔષધ તુલસી

કુદરતી ઉપચારની કમાલ

પ્રાકૃતિક આરોગ્ય વિજ્ઞાન – ઉચ્ચ જીવન

અધ્યાત્મ જીવન

જીવન જીવતાં શીખો

આંખોની માવજત

સાગરપંખી

સફળતાની ગુરુચાવી

રોગમુક્ત જીવન

અબ્રાહમ લિંકન જીવનના પ્રેરક પ્રસંગો

દુઃખની પાનખરમાં – આનંદનો એક ટહુકો

જીવનઘડતર

ઝાકળબિંદુ

જીવનમાંથી જડેલી વાતો

જીવનના પ્રેરક પ્રસંગો

યોગ મટાડે રોગ

અત્તરનાં પૂમડાં

હાથે લોઢું… હૈયે મીણ

પહેલું સુખ

રત્નકણિકાઓ

અમૃત કથાઓ

મોટા જ્યારે હતા નાના